Civics (History and Government) Questions for the Naturalization Test

Page 1 of 36 Warning: This material cannot be sold or reproduced by any means. It is FREE. Disclaimer: I am not responsible for any translation mistak...
Author: Cody Matthews
145 downloads 5 Views 343KB Size
Page 1 of 36 Warning: This material cannot be sold or reproduced by any means. It is FREE. Disclaimer: I am not responsible for any translation mistake or skipped questions. For latest questions, please trust http://www.uscis.gov/files/nativedocuments/100q.pdf

િવશાલ શાહ (ઇ ઇ-મેઇલઃ [email protected]) ુ અવાદકઃ મોબાઇલઃ (708) 691-3876.

Civics (History and Government) Questions for the Naturalization Test િસિવસ (હ હ એડ ગવનમે ! ્ ) વેચસ ફોર ધ નેચરલાઇઝેશન ટ( ટ ં નાગરકકરણ કસોટ માટ( નાગરકશા* (ઇિતહાસ ઇિતહાસ અને શાસનતં-) સંબિધત ./ો

The 100 civics (history and government) questions and answers for the naturalization test are listed below. The civics test is an oral test and the USCIS Officer will ask the applicant up to 10 of the 100 civics questions. An applicant must answer 6 out of 10 questions correctly to pass the civics portion of the naturalization test. ં નાગરકકરણ કસોટ માટ( નાગરકશા* (ઇિતહાસ અને શાસનતં-) સંબિધત ૧૦૦ ./ો2ર િન3ન4લ4ખત છે . ુ નાગરકકરણ કસોટ 7 મૌ4ખક .કારની હશે. 7માં :એસસીઆઇએસ અિધકાર ૧૦૦ માંથી ૧૦ ./ો અરજદારને ુ ે. કસોટમાં ઉ2ીણ! થવા માટ(, અરજદાર ૧૦ માંથી ૬ ઉ2રો સાચા આપવા માટ( બધાયે ં >છશ લો છે .

AMERICAN GOVERNMENT અમેરકન ગવનમે ! ટ અમેરક સરકાર

A: Principles of American Democracy એઃ િ.Cસપલ ઓફ અમેરકન ડમૉFિસ એઃ અમેરકન લોશાહના િસGાતો ં . 1. What is the supreme law of the land?  the Constitution ુ ે ? વૉટ ઇઝ ધ Hિ.મ લૉ ઓફ ધ લડ 

ધ કૉIટટ: ૂશન

આ ધરતીનો સવKપર કાયદો કયો છે ? 

બંધારણ

2. What does the Constitution do?  sets up the government defines the government Copyright © 2010 www.gujaratiamerican.com | All Rights Reserved

6/2/2010

Page 2 of 36  

defines the government protects basic rights of Americans

વૉટ ડઝ ધ કૉIટટ: ૂશન L?ૂ 

સેMસ અપ ધ ગવનમે ! ટ



ડફાઇસ ધ ગવનમે ! ટ



.ોટ( ટસ બે4ઝક રાઇMસ ઓફ અમરકસ ે

બંધારણ N ું કર( છે ? 

સરકારની રચના



સરકારની OયાPયા



અમેરકનોના QળSત ુ ુ અિધકારની રTા

3. The idea of self--government is in the first three words of the Constitution. What are these words?  We the People ધ આઇડયા ઓફ સેUફફ-ગવનમે ! ટ ઇઝ ઇન ધ ફટ! Vી વડસ ! ઓફ ધ કૉIટટ: ૂશન. વૉટ આર ધીસ વડસ ! ? 

વી ધ િપપલ

બંધારણના .થમ -ણ શWદોમા ં વ-સરકારનો ઉXે શ છે . તે -ણ શWદો કયા છે ? 

અમે લોકો

4. What is an amendment?  a change (to the Constitution)  an addition (to the Constitution) વૉટ ઇઝ એન અમેડમટ? ડમટ 

ૂ ) એ ચેYજ ( ુ ધ કૉIટટ:શન



ૂ ) એન એડશન ( ુ ધ કૉIટટ:શન

ુ (બં બંધારણમાં N ું છે ? ારણમા)ં Hધારો 

બદલાવ (બં બંધારણમાં ારણમા)ં



ઉમેરો (બં બંધારણમાં ારણમા)ં

5. What do we call the first ten amendments to the Constitution?  the Bill of Rights ૂ ? વૉટ Lૂ વી કોલ ધ ફટ! ટ( ન અમેડમટસ ુ ધ કૉIટટ:શન 

ધ 4બલ ઓફ રાઇMસ

Copyright © 2010 www.gujaratiamerican.com | All Rights Reserved

6/2/2010

Page 3 of 36 ુ બંધારણમા ં થયલા કયા છે ? ે .થમ દસ Hધારા 

અિધકારોનો ખરડો

6. What is one right or freedom from the First Amendment?*  speech  religion  assembly  press  petition the government વૉટ ઇઝ વન રાઇટ ઓર Zડમ Zોમ ધ ફટ! અમેડમટસ? 

પીચ



રલી[યન



એસે3બલી



.ેસ



િપટશન ધ ગવનમે ! ટ

ુ ં કોઇ એક અિધકાર અથવા વત-તા ં બંધારણમા ં થયલા બતાવો? ે .થમ Hધારામાથી 

વાણીવાણી-વાતં\ય



ધમ-! વાતં\ય



એકઠા થ^ ુ



.ેસ



કાયદો બદલવા સરકારને યા4ચકા

7. How many amendments does the Constitution have? twenty-seven (27) ( ? હાઉ મેની અમેડમટસ ડઝ ધ કૉIટટ:શન હવ ૂ 

Mવેટ સેવન (૨૭ ૨૭) ૨૭

ુ ક(ટલા Hધારા ુ બંધારણમા ં આજ Hધી થયા છે ? 

સaયાવીસ (૨૭ ૨૭) ૨૭

8. What did the Declaration of Independence do?  announced our independence (from Great Britain)  declared our independence (from Great Britain)  said that the United States is free (from Great Britain) વૉટ ડડ ધ ડ(લર( શન ઓફ ઇbડપડસ Lૂ? ે 

અનાઉસડ અવર ઇbડપેડસ (Zોમ Zોમ cેટ 4dટન) 4dટન



ડલેઅર અવર ઇbડપેડસ (Zોમ Zોમ cેટ 4dટન) 4dટન ુ સેઇડ ધેટ ધ :નાઇટડ Zોમ cેટ 4dટન) ( ટ( Mસ ઇઝ Z (Zોમ 4dટન

Copyright © 2010 www.gujaratiamerican.com | All Rights Reserved

6/2/2010

Page 4 of 36 

સેઇડ ધેટ ધ :નાઇટડ ુ Zોમ cેટ 4dટન) ( ટ( Mસ ઇઝ Z (Zોમ 4dટન

વતં-તાના ઘોષણાપ-એ N ુ ં ક:?! ુ 

ં ) વતં-તાની gહરાત (cે cેટ 4dટનના આિધપaયમાથી (



વતં-તાની ઘોષણા (cે cેટ 4dટનના આિધપaયમાથી ં )



ં ) ુ ( :નાઇટડ ુ ( ટ( Mસ Qત ુ cેટ 4dટનના આિધપaયમાથી કhક છે (cે

9. What are two rights in the Declaration of Independence?  life  liberty  pursuit of happiness ( ે વૉટ આર ુ રાઇMસ ઇન ધ ડલર( શન ઓફ ઇbડપડસ ? 

લાઇફ



4લબટi



પ: ! ૂટ ઓફ હ(િપનેસ

વતં-તાના ઘોષણાપ-મા ં બે અિધકારો કયા કયા છે ? 

[વન



ુ QCત



ુ ુ (આનં આનંદ) ુ Hખની અSિત

10. What is freedom of religion?  You can practice any religion, or not practice a religion વૉટ ઇઝ Zડમ ઓફ રલી[યન? રલી[યન 

: ુ ક(ન .ેbટસ એની રલી[યન, રલી[યન ઓર નોટ .ેbટસ એ રલી[યન

ધાિમjક વાતં\ય N ુ ં છે ? 

તમે કોઇ પણ ધમ! પાળ શકો છો અથવા ન પણ પાળો

11. What is the economic system in the United States?*  capitalist economy  market economy વૉટ ઇઝ ધ ઇકોનૉિમક િસટમ ઇન ધ :નાઇટડ ુ ( ટ( Mસ? 

કkિપટ4લટ ઇકોનૉિમ



માકl ટ ઇકોનૉિમ

ુ ( ટ( Mસમા ં કયા .કાર ુ અથતં :નાઇટડ ! - છે ? 

Q ૂડવાદ અથતં ! બgરલTી અથતં ! -

Copyright © 2010 www.gujaratiamerican.com | All Rights Reserved

6/2/2010

Page 5 of 36 

બgરલTી અથતં ! -

12. What is the “rule of law”?  Everyone must follow the law  Leaders must obey the law  Government must obey the law  No one is above the law ુ ઓફ લૉ'? વૉટ ઇઝ ધ 'mલ mલ 

એવરવન મટ ફોલો ધ લૉ



લીડસ! મટ ઓબે ધ લૉ



ગવનમે ! ટ મટ ઓબે ધ લૉ



નો વન ઇઝ અબોવ ધ લૉ

'કાયદાનો કાયદાનો િસGાંત' N ુ ં છે ? 

.aયેક OયCતએ કાયદા ુ પાલન કર^ ુ



નેતાઓએ કાયદા ુ પાલન કર^ ુ



સરકાર( કાયદા ુ પાલન કર^ ુ



કાયદાની ઉપર કોઇ નથી

B: System of Government બીઃ િસટમ ઓફ ગવનમે ! ટ બીઃ સરકારની .ણા4લ 13. Name one branch or part of the government.*  Congress  legislative  President  executive  the courts  judicial નેમ વન dાચ ઓર પાટ! ઓફ ધ ગવનમે ! ટ. 

કncેસ



લેoજલેટવ



.ેિસડટ



ુ એpઝેqટવ



ધ કોટસ !



ૂ rડશલ

સરકારની કોઇ પણ એક શાખા અથવા ભાગ ુ નામ આપો. 

કncેસ કાયદા ઘડવા ને લગt ું

Copyright © 2010 www.gujaratiamerican.com | All Rights Reserved

6/2/2010

Page 6 of 36 

કાયદા ઘડવા ને લગt ું



ુ રાuપિત. રાuપિત રાu.Qખ



વહવટ ખાt ું



િવિવધ અદાલતો



યાયિવષયક

14. What stops one branch of government from becoming too powerful?  checks and balances  separation of powers વૉટ ટોપH ્ વન dાચ ઓફ ગવનમે ! ટ Zોમ બીકિમvગ ુ પાવરwલ? 

ચેકH ્ એડ બેલેસીસ



સેપર( શન ઓફ પાવસ!

સરકારની એક શાખાને અaયત ં શCતશાળ બનતા કોણ રોક( છે ? 

સ2ાની tલા ુ અને િનયમન



સ2ાની વહ(ચણી

15. Who is in charge of the executive branch?  the President ુ dાચ? x ૂ ઇઝ ઇ-્ ચાy ઓફ ધ એpઝેqટવ 

ધ .ેિસડટ

વહવટ ખાતાના ઇચાy કોણ છે ? 

રાuપિત/રાu.Qખ રાu.Qખ ુ રાuપિત

16. Who makes federal laws?  Congress  Senate and House (of Representatives)  (U.S. or national) legislature ( x ૂ મેઇસ ફડરલ લૉઝ? 

કncેસ



સેનેટ એડ હાઉસ (ઓફ ઓફ ર( િ.ઝેટટવH્ ટટવH)્



ુ ે (:એસ :એસ ઓર નશનલ ) લેoજલેચર

સમવાય કાયદા કોણ ઘડ( છે ? 

અમેરકાની રાuય ધારાસભા



ધારાસભા અને સસદના .િતિનિધ ં



(:એસ :એસ અથવા રાષય) રાzયની ધારાસભા ુ

Copyright © 2010 www.gujaratiamerican.com | All Rights Reserved

6/2/2010

Page 7 of 36 17. What are the two parts of the U.S. Congress?*  the Senate and House (of Representatives) ુ વૉટ આર ુ પાટસ કncેસ? ! ઓફ ધ :એસ 

ધ સેનેટ એડ હાઉસ (ઓફ ઓફ ર( િ.ઝેટટવH્ ટટવH)્

છેે ? અમેરકાની રાuય ધારાસભાના બે ભાગ કયા કયા છ 

રાzયસભા(સે રાzયસભા સેનેટ) અને લોસભા/સં લોસભા સંસદ(હાઉસ દ હાઉસ) હાઉસ

18. How many U.S. Senators are there?  one hundred (100) હાઉ મેની :એસ ુ સેનેટસ! આર ધેઅર? 

વન હ{(ડ (૧૦૦ ૧૦૦) ૧૦૦

રાzયસભાના ક(ટલા સ|ય છે ? 

એકસો (૧૦૦ ૧૦૦). ૨) ૧૦૦ રાzયદઠ બે (૨

19. We elect a U.S. Senator for how many years?  six (6) વી ઇલેટ એ :એસ ુ સેનેટર ફોર હાઉ મેની યીઅસ!? 

િસસ (૬ ૬)

રાzયસભાના સ|યોને આપણે કટલા વષ} ~ટએ ું છએ? ( 

છ (૬ ૬)

20. Who is one of your state’s U.S. Senators now?*  Answers will vary. [District of Columbia residents and residents of U.S. territories should answer that D.C. (or the territory where the applicant lives) has no U.S. Senators.] ે ટર નાઉ? x ૂ ઇઝ વન ઓફ યૉર ટ(્'સ સ :એસ સને ુ 

આસર િવલ વૅઅર

તમારા રાzયના કોઇ એક રાzયસભાના સ|ય ુ નામ આપો? 

જવાબમા ફરફાર થશે (

21. The House of Representatives has how many voting members?  four hundred thirty-five (435) ે ધ હાઉસ ઓફ ર.ેઝટ( ટOસ હસ ( હાઉ મેની વૉટ€ગ મ3બસ !? 

ફોર હ{(ડ થટi ફાઇવ (435)

Copyright © 2010 www.gujaratiamerican.com | All Rights Reserved

6/2/2010

Page 8 of 36 

ફોર હ{(ડ થટi ફાઇવ (435)

હાઉસ ઓફ ર.ેઝટ( ટOસમા ં (સં સંસદમાં દમા)ં ક(ટલા મતદાનકતા! સ|યો છે ? 

ચારસો પા-ીસ (૪૩૫ ૪૩૫) ૪૩૫

22. We elect a U.S. Representative for how many years?  two (2) ( વી ઇલેટ એ :એસ ુ ર.ેઝટટવ ફોર હાઉ મેની યીઅસ!? 

ુ (2)

( ું આપણે :એસ ુ ર.ેઝટટવ (સાં સાંસદ)ને દ ને ક(ટલા વષ! માટ( ~ટએ છએ? 

બે (૨ ૨)

23. Name your U.S. Representative.  Answers will vary. [Residents of territories with nonvoting Delegates or Resident Commissioners may provide the name of that Delegate or Commissioner. Also acceptable is any statement that the territory has no (voting) Representatives in Congress.] ( નેમ યોર :એસ ુ ર.ેઝટટવ . 

આસર િવલ વેર

ુ ે તમારા :એસ ટવ(સાં સાંસદ) ર.ઝટ( દ  ુ નામ આપો. 

જવાબમા ફરફાર થશે (

24. Who does a U.S. Senator represent?  all people of the state ે ટર રિ.ઝે ( x ૂ ડ„્ એ :એસ સને  ટ? ુ 

ઑલ પીપલ ઑફ ધ ટ( ટ

ે ટર(રાzયસભાના સને રાzયસભાના સ|ય) ુ :એસ સ|ય કો ુ .િતિનિધaવ કર( છે ? 

રાzયના બધા લોકો ુ

25. Why do some states have more Representatives than other states?  (because of) the state’s population  (because) they have more people  (because) some states have more people ( ( ( ? Oહાય Lુ સમ ટMસ હ(વ મોર ર.ેઝટટOસ ધેન અધર ટMસ 

(બીકોઝ બીકોઝ ઑફ) ુ ે ઑફ ધ ટ( ્'સ પો†:લશન



(બીકોઝ બીકોઝ) બીકોઝ ધે હ(વ મોર પીપલ

Copyright © 2010 www.gujaratiamerican.com | All Rights Reserved

6/2/2010

Page 9 of 36 

(બીકોઝ બીકોઝ) બીકોઝ ધે હ(વ મોર પીપલ



(બીકોઝ બીકોઝ) બીકોઝ સમ ટ( Mસ હ(વ મોર પીપલ

ુ ે શા માટ( અQક ુ રાzયના :એસ ર.ઝટ( ટવ(સાં સાંસદ) દ સંPયામા ં વધાર( છે ? 

(કારણક( કારણક() તે રાzયની વતી વધાર( છ છેે



(કારણક( કારણક() તે રાzયમા ં લોકો વધાર( છે



ુ રાzયમા ં લોકો વધાર( છે (કારણક( કારણક() અQક

26. We elect a President for how many years?  four (4) વી ઇલેટ એ .ેિસડટ ફોર હાઉ મની ે યીઅસ!? 

ફોર (4)

ું ( રાuપિત(રાu.Qખ રાu.Qખ ની ~ટણી કટલા વષ} થાય છે ? ુ )ની રાuપિત 

ચાર (૪ ૪)

27. In what month do we vote for President?*  November ે ઇન વૉટ મથ Lુ વી વૉટ ફોર .િસડટ ? 

નવે3બર

ુ ) માટ( મતદાન કરએ છએ? આપણે કયા મહનામા ં રાuપિત(રાu.Qખ રાu.Qખ છએ 

નવે3બર. બર

28. What is the name of the President of the United States now?*  Barack Obama  Obama વૉટ ઇઝ ધ નેમ ઑફ ધ .ેિસડટ ઑફ ધ :નાઇટડ ુ ( ટ( Mસ નાઉ? 

બરાક ઓબામા



ઓબામા

ુ ) ુ ( ટ( Mસના વતમાન રાu.Qખ  ુ નામ N ું છે ? :નાઇટડ રાuપિત(રાu.Qખ ! 

બરાક ઓબામા



ઓબામા

29. What is the name of the Vice President of the United States now?  Joseph R. Biden, Jr.  Joe Biden  Biden

Copyright © 2010 www.gujaratiamerican.com | All Rights Reserved

6/2/2010

Page 10 of 36 વૉટ ઇઝ ધ નેમ ઑફ ધ વાઇસ .ેિસડટ ઑફ ધ :નાઇટડ ુ ( ટ( Mસ નાઉ? 

ુ જોસેફ આર 4બદ( ન, rિનયર .



જો 4બદ( ન



4બદ( ન

ુ ) ઉપરાu.Qખ  ુ નામ N ું છે ? ઉપરાuપિત(ઉપરાu.Qખ ુ ( ટ( Mસના વતમાન :નાઇટડ ! 

ુ જોસેફ આર 4બદ( ન, rિનયર



જો 4બદ( ન



4બદ( ન

30. If the President can no longer serve, who becomes President?  the Vice President ઇ‡્ ધ .ેિસડટ ક(ન નો લોગર સવ!, xુ બીક3સ .ેિસડટ? 

ધ વાઇસ .ેિસડટ

જો રાuપિત રાuપિત(રાu.Qખ રાu.Qખ અથવા કાયભાર કોણ સંભાળશે)? ુ ) સેવા ન આપી શક( તો રાuપિત કોણ બનશે (અથવા ! 

ઉપરાuપિત(ઉપરાu.Qખ ઉપરાu.Qખ ુ ). ઉપરાuપિત

31. If both the President and the Vice President can no longer serve, who becomes President?  the Speaker of the House ઇફ બોથ ધ .ેિસડટ એડ ધ વાઇસ .ેિસડટ કન ( નો લોગર સવ,! xુ બીક3સ .ેિસડટ? 

ધ પીકર ઑફ ધ હાઉસ

ુ ) સેવા ન આપી શક( તો રાuપિત કોણ બનશે જો રાuપિત રાuપિત(રાu.Qખ રાu.Qખ ુ ) અને ઉપરાuપિત(ઉપરાu.Qખ ઉપરાuપિત ઉપરાu.Qખ (અથવા અથવા કાયભાર કોણ સંભાળશે)? ! 

સંસદના અˆયT

32. Who is the Commander in Chief of the military?  the President x ૂ ઇઝ ધ કમાડર ઇન ચીફ ઓફ ધ િમ4લટર? 

ધ .ેિસડટ

લ‰કરના સરસેનાપિત કોણ છે ? 

રાuપિત(રાu.Qખ રાu.Qખ ુ ) રાuપિત

33. Who signs bills to become laws?  the President

Copyright © 2010 www.gujaratiamerican.com | All Rights Reserved

6/2/2010

Page 11 of 36 

the President

x ૂ સાઇસ 4બUસ ુ બીકમ લૉ„્ ? 

ધ .ેિસડટ

ખરડાને કાયદો બનાવવા કોણ સહ કર( છ છેે ? 

રાuપિત(રાu.Qખ રાu.Qખ ુ ) રાuપિત

34. Who vetoes bills?  the President x ૂ વીટોH ્ 4બUસ? 

ધ .ેિસડટ

ં ૂ ખરડાને કાયદો બનાવતા કોણ રોક શક( છે (ધારાસભા ધારાસભા ઇ.એ ઇ એ પસાર કર( લો કાયદો ક( ઠરાવ નામrર કરવાનો અિધકાર/વીટો અિધકાર વીટો વાપરને)? 

રાuપિત(રાu.Qખ રાu.Qખ ુ ) રાuપિત

35. What does the President’s Cabinet do?  advises the President વૉટ Šઝ ધ .ેિસડટ'H સડટ H ્ ક(4બનેટ Lુ ? 

એડવાઇસી„્ ધ .ેિસડટ

ં ં રાuપિત(રાu.Qખ રાu.Qખ  ુ ં મ-ીમડળ N ું કાય! કર( છે ? ુ ) રાuપિત 

રાuપિત(રાu.Qખ રાu.Qખ ને સલાહ આપવા આપવાુુ ુ )ને રાuપિત

36. What are two Cabinet--level positions?                

Secretary of Agriculture Secretary of Commerce Secretary of Defense Secretary of Education Secretary of Energy Secretary of Health and Human Services Secretary of Homeland Security Secretary of Housing and Urban Development Secretary of the Interior Secretary of Labor Secretary of State Secretary of Transportation Secretary of the Treasury Secretary of Veterans Affairs Attorney General Vice President

( વૉટ આર ુ ક4બને ટ-લેવલ પો4ઝશH પો4ઝશH્?્ 

સેF(ટર ઑફ ઍ4cકUચર

Copyright © 2010 www.gujaratiamerican.com | All Rights Reserved

6/2/2010

Page 12 of 36 

સેF(ટર ઑફ ઍ4cકUચર



સેF(ટર ઑફ કૉમસ!



સેF(ટર ઑફ ડફસ (



સેF(ટર ઑફ એજ:કશન ુ (



સેF(ટર ઑફ એનજŒ



ુ સેF(ટર ઑફ હUથ એડ hમન સિવjસીઝ (



ુ સેF(ટર ઑફ હોમલડ ે િસqરટ



સેF(ટર ઑફ હાઉસ€ગ એડ અબન ! ડ(વલપમેટ



સેF(ટર ઑફ ધ ઇbટરઅm્



સેF(ટર ઑફ લઇબર ે



સેF(ટર ઑફ ટ્ (



સેF(ટર ઑફ ાપૉટશ l ્



સેF(ટર ઑફ ધ ઝર (



ે ( સેF(ટર ઑફ વટરH ્ અફઅસ !



અટિનj જનરલ



વાઇસ .ેિસડટ

કોઇ પણ બે મ-ીમડળ ં ં -કTાના હોXાના નામ આપો? આપો 

ૃ ખાતાના મ-ી ં િષ



વા4ણzય ખાતાના મં-ી



રTા ખાતાના મં-ી



િશTણ ખાતાના મં-ી



ઊg! ખાતાના મં-ી



આરોpય અને માનવ સેવા ખાતાના મ-ી ં



ઘર(  ુ સલામતી ખાતાના મ-ી ં



ૃ ‘હિનમાણ ! અને શહ(ર ખાતાના મં-ી



’તરક બાબત ખાતાના મં-ી



“મ ખાતાના મં-ી



રાજય ખાતાના મં-ી



પરવહન ખાતાના મં-ી



નાણાં ખાતાના મ-ી ં



ં લ‰કરમાંથી િન^2 ૃ થયેલા બાબત ખાતાના મ-ી



સરકાર વકલ ુ QPય



ઉપરાuપિત(ઉપરાu.Qખ ઉપરાu.Qખ ુ ). ઉપરાuપિત

37. What does the judicial branch do?  reviews laws  explains laws  resolves disputes (disagreements)  decides if a law goes against the Constitution

Copyright © 2010 www.gujaratiamerican.com | All Rights Reserved

6/2/2010

Page 13 of 36 વૉટ ડ„્ ધ z:ડશલ ુ dાચ Lુ ? 

રO: ુ લૉ„્



એ”†લેઇન લૉ„્



રસોUવH ્ ડ†:Mસ (ડHએcીમે ડHએcીમે MH)્ ુ ્



ુ ડસાઈŠસ ઇફ એ લૉ ગોઝ અગૈટ ધ કૉIટટ—શન

અદાલતી શાખા N ુ ં કાય! કર( છે ? 

કાયદાની સમાલોચના



કાયદાનો ˜લાસો ુ



િવવાદો(અસહમિત િવવાદો અસહમિત)નો અસહમિત નો હલ/િનરાકરણ હલ િનરાકરણ



ડસાઈŠસ ઇફ એ લૉ ગોઝ અગૈટ ધ કૉIટટ—શન ુ

38. What is the highest court in the United States?  the Supreme Court ( ? વૉટ ઇ„્ ધ હાયેટ કૉટ! ઇન ધ :નાઇટ( ડ ટMસ ુ 

ધ Hિ.મ ુ કૉટ! .

આ દ( શની ઉ™ચતમ અદાલત કઈ છે ? 

સવK™ચ અદાલત અદાલત(Hિ.મ Hિ.મ ુ કોટ! )

39. How many justices are on the Supreme Court?  nine (9) હાઉ મેની જbટસીસ આર ઓન ધ Hિ.મ ુ કૉટ! ? નાઇન (9) ( સવK™ચ અદાલત અદાલત(Hિ.મ Hિ.મ યાયાધીશ હોય છે ? ુ કોટ! )માં કટલા 

નવ (૯ ૯)

40. Who is the Chief Justice of the United States now?  John Roberts (John G. Roberts, Jr.) x ૂ ઇઝ ધ ચીફ જbટસ ઑફ ધ :નાઇટડ ુ ( ટ( Mસ નાઉ? 

ુ ›હોન રોબટસ ›હોન [. .) [ રોબટસ ! (›હોન ! , rિનયર

આ દ( શના વતમાન QુPય-યાયાધીશ કોણ છે ? ! 

ુ ›હોન રોબટસ ›હોન [. .) [ રોબટસ ! (›હોન ! , rિનયર

41. Under our Constitution, some powers belong to the federal government. What is one power of the federal government? to print money Copyright © 2010 www.gujaratiamerican.com | All Rights Reserved

6/2/2010

Page 14 of 36    

to print money to declare war to create an army to make treaties

( અડર અવર કૉIટટ— ૂશન, ગવનમે ૂશન સમ પાવસ! બીલોગ ુ ધ ફડરલ ! ટ. વૉટ ઇ„્ વન પાવર ઑફ ધ ગવનમે ( ફડરલ ! ટ? 

ુ િ.ટ મની



ે વૉર ુ ડલર



ુ Fએટ એન આમŒ



ે ટસ ુ મઇક

ુ અિધકાર સમવાય (ફડરલ ( ( બંધારણ અસાર ુ , અQક ફડરલ ) સરકાર œતગત ફડરલ ) સરકારનો કોઇ ! છે . સમવાય (ફડરલ એક અિધકાર બતાવો. બતાવો 

નાણા ુ Qણ ુ



( કર^ ુ ુ gહર :G



સેનાની રચના



સંિધ ક( કરારનાQંુ કર^ ુ

42. Under our Constitution, some powers belong to the states. What is one power of the states?  provide schooling and education  provide protection (police)  provide safety (fire departments)  give a driver’s license  approve zoning and land use અડર અવર કૉIટટ— ૂશન, સ ૂશન સમ પાવસ! બીલોગ ુ ધ ટ( Mસ. વૉટ ઇ„્ વન પાવર ઑફ ધ ટ( Mસ? 

ુ .ોવાઇડ લ€ગ એડ એz:ક(ુ શન



.ોવાઇડ .ોટ( શન (પો4લસ પો4લસ) પો4લસ



.ોવાઇડ સેžટ (ફાયર ફાયર ડપાMમ}Mસ) Mસ



4ગવ એ {ાઇવર લાઇસેસ



ુ ઝોન€ગ એડ લડ ે :„ ુ ્ એŸવ

ુ અિધકાર રાzયસરકાર œતગત બંધારણ અસાર ુ , અQક ! છે . રાzયસરકારનો કોઇ એક અિધકાર બતાવો 

શાળાઓ અને િશTણ >m ુ ુ પાડ^ ુ



(પો4લસ પો4લસ) પો4લસ સંરTણ >mુ ુ પાડ^ ુ



ુ પાડવી ુ (આગજિનત આગજિનત બનાવોથી) બનાવોથી HરTા >ર



વાહન હાંકવાની પરવાનગી આપવી



ૃ આપવી િવભાગીકરણ અને જમીન વપરાશને વીતી

43. Who is the Governor of your state now? Answers will vary. [District of Columbia residents Copyright © 2010 www.gujaratiamerican.com | All Rights Reserved

6/2/2010

Page 15 of 36  Answers will vary. [District of Columbia residents should answer that D.C. does not have a Governor.]

x ૂ ઇઝ ધ ગવનર ! ઑફ યૉર ટ(્ નાઉ? 

આસર િવલ વૅઅર

તમારા રાzયના રાzયપાલ રાzયપાલ(ગવનર ગવનર ! ) કોણ છે ? 

જવાબમા ફરફાર થશે (

44. What is the capital of your state?*  Answers will vary. [District of Columbia residents should answer that D.C. is not a state and does not have a capital. Residents of U.S. territories should name the capital of the territory.] વૉટ ઇઝ ધ ક(િપટલ ઑફ યૉર ટ( ્? 

આસર િવલ વૅઅર

તમારા રાzય ુ પાટનગર(રાજધાની રાજધાની) રાજધાની ક: ુ છે ? 

જવાબમા ફરફાર થશે (

45. What are the two major political parties in the United States?*  Democratic and Republican ુ ૅ ( ? વૉટ આર ધ ુ મજર પો4લટકલ પાટi„્ ઇન ધ :નાઇટ( ડ ટMસ 

ડ(મોF(ટક એડ રપWલીકન

આ દ( શના QPય ુ બે રાજકય પTો ુ નામ આપો. 

ડ(મોF(ટક અને રપWલીકન

46. What is the political party of the President now?  Democratic (Party) વૉટ ઇઝ ધ પો4લટકલ પાટi ઑફ ધ .ેિસડ(ટ નાઉ? નાઉ 

ડ(મોF(ટક (પાટi પાટi) પાટi

ુ ) કયા રાજકય પT સાથે સકળાયે વતમાન રાuપિત(રાu.Qખ રાu.Qખ લા છે ? ં ! 

ડ(મોF(ટક (પT પT) પT

47. What is the name of the Speaker of the House of Representatives now?  (Nancy) Pelosi ે ટવ નાઉ? Oહૉટ ઇઝ ધ નેમ ઑફ ધ પીકર ઑફ ધ હાઉસ ઑફ ર.ેઝટ( 

(ને નેસી) સી પેલોસી

Copyright © 2010 www.gujaratiamerican.com | All Rights Reserved

6/2/2010

Page 16 of 36 

(ને નેસી) સી પેલોસી

હાઉસ ઓફ ર.ેસટ(ં ટવ (સં સંસદ) અˆયT) દ ના પીકર (અˆયT અˆયT  ુ નામ આપો. 

(ને નેસી) સી પેલોસી

C: Rights and Responsibilities સીઃ રાઇMસ એડ ર( પોCસબીલીટ„્ સીઃ અિધકારો અને ઉ2રદાિયaવ(જવાબદારઓ ઉ2રદાિયaવ જવાબદારઓ) જવાબદારઓ 48. There are four amendments to the Constitution about who can vote. Describe one of them.  Citizens eighteen (18) and older (can vote)  You don’t have to pay (a poll tax) to vote  Any citizen can vote. (Women and men can vote).  A male citizen of any race (can vote) ે ધેર આર ફોર અમેŠમMસ ુ ધ કૉIટટ— ૂશન એબાઉટ x ૂ ક(ન વૉ્ . ડFાઇબ વન ઑફ ધેમ. 

સીટજસ એઇટન (18) એડ ઓUડર (ક( ક(ન વૉટ) વૉટ



એ પોલ ટ( T) ુ વૉ્ : ુ ડોટ હવ ( ુ પે (એ



એની સીટજન ક(ન વૉટ. િવમેન એડ મેન કન ( વૉટ). વૉટ (િવમે



એ મેઇલ સીટજન ઑફ એની ર( ઇસ (ક( ક(ન વૉટ) વૉટ

ુ ં ધી કરવામા આOયા હતા. કોઇ એક વણવો બંધારણમા ં ચાર Hધારા મતદાન સબં ! . 

અઢાર (૧૮ ૧૮) મતદાન કર શક(). ૧૮ ક( તેથી વ¢ ુ વયના નાગરક (મતદાન



ુ તમાર( મતદાન કરવા માટ( (કોઇ કોઇ .કારનો લોકમત વેરાની) કરવાની નથી ાની ~કવણી



ં ે મતદાન કર શક() કોઇ પણ નાગરક મતદાન કર શક( છે . (*ી *ી અને >mષ ુ ુ બ£



મતદાન કર શક( છે ) કોઇ પણ વંશ/gિતનો gિતનો >mષ ુ ુ નાગરક (મતદાન

49. What is one responsibility that is only for United States citizens?*  serve on a jury  vote in a federal election ુ ( ટ( Mસ સીટજસ? વૉટ ઇઝ વન ર( પોCસબીલીટ ધેટ ઇઝ ઓલી ફોર :નાઇટડ 

સવ! ઓન એ z:ર ુ



ે વૉટ ઇન એ ફડરલ ઇલશન (

( એવી એક જવાબદાર (દાિયaવ દાિયaવ) ુ ડ ટMસના નાગરકની જ હોય? દાિયaવ બતાવો ક( 7 મા- :નાઇટ( 

ં સવા ે આપવી ુ z:રમા



ું ં મતદાન કર^ ુ સમવાય(ક( સમવાય ક(ીય) ીય ~ટણીમા

50. Name one right only for United States citizens.  vote in a federal election

Copyright © 2010 www.gujaratiamerican.com | All Rights Reserved

6/2/2010

Page 17 of 36  

vote in a federal election run for federal office

( નેમ વન રાઇટ ઓલી ફોર :નાઇટ( ુ ડ ટMસ સીટજસ. 

ે વૉટ ઇન એ ફડરલ ઇલશન (



રન ફોર ફડરલ ઓફસ (

( એવો અિધકાર બતાવો ક( 7 મા- :નાઇટ( ુ ડ ટMસના નાગરકને જ હોય? 

( ું ં મતદાન કર^ ુ સમવાય(ક( ) ~ટણીમા સમવાય ક(ીય/ફડરલ ીય ફડરલ



( ું ં ભાગ લેવો સમવાય(ક( સમવાય ક(ીય/ફડરલ ીય ફડરલ ) ~ટણીમા

51. What are two rights of everyone living in the United States?  freedom of expression  freedom of speech  freedom of assembly  freedom to petition the government  freedom of worship  the right to bear arms ( ટ( Mસ? વૉટ આર ુ રાઇટH ્ ઑફ એવરવન 4લિવગ ઇન ધ :ુનાઇટડ 

Zડમ ઑફ એસ.ેસન



Zડમ ઑફ પીચ



Zડમ ઑફ એસે3બલી



Zડમ ુ પીટશન ધ ગવનમે ! ટ



Zડમ ુ વરિશપ



ે ધ રાઇટ ુ બઅર આ3સ!

( ( ુ એવા બે અિધકારના નામ આપો 7 :નાઇટ( ડ ટMસના .aયેક રહવાસીને ઉપલWધ હોય. 

અ4ભOયકત વાતં\ય



વાણી વાતં\ય



સંમેલન(એકિ-ત એકિ-ત થવાુ થવા)ુ વાતં\ય



ં સ2ાવાળાઓને અર[(પીટશન અર[ પીટશન) પીટશન કરવા ુ વાત\ય



ધાિમjક વાતં\ય



ં હિથયાર ધારણ કરવા ુ વાત\ય

52. What do we show loyalty to when we say the Pledge of Allegiance?  the United States  the flag વૉટ Lુ વી શૉ લોયUટ ુ Oહ(ન વી સે ધ †લેજ ઑ‡્ અલીજસ? 

ધ :નાઇટડ ુ ( ટ( Mસ ધ žલેગ

Copyright © 2010 www.gujaratiamerican.com | All Rights Reserved

6/2/2010

Page 18 of 36 

ધ žલેગ

'રાuિનuઠાની રાuિનuઠાની .િત¤ા' આવે છે ? .િત¤ા કોના .aયે દશાવવામાં ! 

ુ ( ટ( Mસ :નાઇટડ



ˆવજ

53. What is one promise you make when you become a United States citizen?  give up loyalty to other countries  defend the Constitution and laws of the United States  obey the laws of the United States  serve in the U.S. military (if needed)  serve (do important work for) the nation (if needed)  be loyal to the United States ( ુ ે વૉટ ઇઝ વન .ોિમસ : ુ મઇક Oહ(ન : ુ બીકમ એ :નાઇટ( ડ ટMસ સીટજન? 

4ગવ અપ લોયUટ ુ અધર કbસ



ૂ ( ટ( Mસ ુ એડ લૉ„્ ઑફ ધ :નાઇટડ ( ધ કૉIટટ—શન ડફડ



ઓબે ધ લૉ„્ ઑફ ધ :નાઇટડ ુ ( ટ( Mસ



સવ! ઇન ધ :એસ િમ4લટર (ઇફ ઇફ નીડ(ડ) ુ



સવ! (L Lુ ઇ3પોટટ ઇફ નીડ(ડ) ! વક! ફોર) ધ નેશન (ઇફ



ુ ( બી લોયલ ુ ધ :નાઇટ( ડ ટMસ

ુ ( ટ( Mસના નાગરક બનતા સમયે તમે ક: ુ એક વચન આપો છો? :નાઇટડ 

અય દ( શો .aયેની વફાદારનો aયાગ



ં ં અને કાયદા ુ સરTણ ુ ( ટ( Mસના બધારણ :નાઇટડ



ુ ( ટ( Mસના કાયદા ુ પાલન :નાઇટડ



ે આપવી (આવ‰યકતા :.ુ એસ. એસ લ‰કરમાં સવા આવ‰યકતા હોય તો) તો



રાuને (અગaયના અગaયના કાયમા આવ‰યકતા હોય તો) તો ! ) સેવા આપવી (આવ‰યકતા



ુ ( ટ( Mસને વફાદાર રહ(^ ુ :નાઇટડ

54. How old do citizens have to be to vote for President?*  eighteen (18) and older ( ુ બી ુ વૉટ ફોર .ેિસડટ ( ? હાઉ ઓUડ Lુ સીટજસ હવ 

એઇટન (18) એડ ઓUડર

ું ં મતદાન કરવાની વય ક(ટલી છે ? રાuપિત(રાu.Qખ રાu.Qખ ુ ) પદની ~ટણીમા રાuપિત 

અઢાર (૧૮ ૧૮) વ¢ુુ ૧૮ અને વ¢

55. What are two ways that Americans can participate in their democracy? vote Copyright © 2010 www.gujaratiamerican.com | All Rights Reserved

6/2/2010

Page 19 of 36          

vote join a political party help with a campaign join a civic group join a community group give an elected official your opinion on an issue call Senators and Representatives publicly support or oppose an issue or policy run for office write to a newspaper

ે ધેટ અમરકન ે ે ઇન ધેર ડમોFસી ( વૉટ આર ુ વ„્ ક(ન પાટiિસપટ ? 

વૉટ



જોઇન એ પો4લટકલ પાટi



ે હ(Uપ િવથ એ ક(3પઈન



જોઇન એ િસિવક ¥પ ુ



ુ જોઇન એ કો3:િનટ ુ ¥પ



4ગવ એન ઇલેટ( ડ ઓફસીયલ યોર ઓિપિનયન ઓન એન ઇ: ઇ:ુુ



( કૉલ સેનેટસ! એડ ર.ેસેટટOસ



પ¦Wલકલી સપોટ! ઓર ઓપોઝ એન ઇ: ુ ઓર પો4લસી



રન ફોર ઓફસ



ુ પર રાઇટ ુ એ :§પે

કયા બે .કાર( અમરકસ તેમની લોકશાહમા ં ભાગ લઇ શક(? ે 

મતદાન ¨ારા



રાજકય પTમાં જોડાઇન જોડાઇનેે



રાજકારણના કાયFમોમાં યોગદાન આપીને !



ુ નાગરક rથમાં જોડાઈને



ુ ં જોડાઈને ુ સાQદાિયક rથમા



ુ પર તમારો અ4ભ.ાય આપીને ું ે પદધારકને કોઇ QXા ~ટાયલા



રાzય સભાના સ|યો (સે સેનેટસ!) અને સાસદો (ર.ે ર.ેસટ(ં ટOસ) સાથે વાતચીત કરને ં



( અથવા િવરોધ gહ(ર કરને કોઇ QXા ુ અથવા નીિત પર ટકો



કાયાલયની લઈને ુ Qલાકાત !



વતમાન પ-ને લખીને !

56. When is the last day you can send in federal income tax forms?*  April 15 ( સેડ ઇન ફડરલ ( ફો3H?!્ Oહ(ન ઇઝ ધ લાટ ડ( : ુ કન ( ઇકમ ટT 

એિ.લ 15

આવકવેરા પ-ક (ઇકમ ઇકમ ટ( T રટન!) ભરવાની œિતમ તારખ(િતિથ તારખ િતિથ) િતિથ કઈ છે ?

Copyright © 2010 www.gujaratiamerican.com | All Rights Reserved

6/2/2010

Page 20 of 36 આવકવેરા પ-ક (ઇકમ ઇકમ ટ( T રટન!) ભરવાની œિતમ તારખ(િતિથ તારખ િતિથ) િતિથ કઈ છે ? 

એિ.લ ૧૫

57. When must all men register for the Selective Service?  at age eighteen (18)  between eighteen (18) and twenty-six (26) Oહ(ન મટ ઑલ મેન રoજટર ફોર ધ િસલટવ સિવjસ? ે 

એટ એઇઝ એઇટન (18)



બીટવીન એઇટન (18) એડ Mવેટટ-િસસ (26)

ે (ફરoજયાત .aયેક >mષ ુ ુ ે સીલેટવ સવા ફરoજયાત લ‰કર સેવા)માં ા માં ©ાર( નામ નªધાવ^ંુ પડ( છે ? 

અઢાર (૧૮ ૧૮) ૧૮ વષ}



અઢાર (૧૮ ૧૮) ૨૬) ૧૮ થી છOવીસ (૨૬ ૨૬ વષની ! વયે

AMERICAN HISTORY અમેરકન હ અમેરક ઇિતહાસ

A: Colonial Period and Independence એઃ કોલોનીયલ િપરયડ એડ ઇડપેŠસ એઃ સાંથાિનક કાળ અને વત-તા ં 58. What is one reason colonists came to America?  freedom  political liberty  religious freedom  economic opportunity  practice their religion  escape persecution વૉટ ઇઝ વન રઝન કોલોનીટ ક(ઇમ ુ અમેરકા? 

Zડમ



પો4લટકલ 4લબટi



ર4લoજયસ Zડમ



ઇકોનોિમક ઓપો™:િનટ !ુ



.ેકટસ ધેઇર ર4લoજયન



ુ એક(પ પસ}qશન

સંથાનવાદઓ/વસાહત આવવા ુ કોઇ એક કારણ આપો. ે થાનવાદઓ વસાહત કરનારાઓ(કૉલિનટ કરનારાઓ કૉલિનટ) કૉલિનટ  ુ અમરકા

Copyright © 2010 www.gujaratiamerican.com | All Rights Reserved

6/2/2010

Page 21 of 36 સંથાનવાદઓ/વસાહત આવવા ુ કોઇ એક કારણ આપો. ે થાનવાદઓ વસાહત કરનારાઓ(કૉલિનટ કરનારાઓ કૉલિનટ) કૉલિનટ  ુ અમરકા 

વતં-તા



રાજકય વાધીનતા



ધાિમjક વતં-તા



આિથjક તકો



તેમનો ધમ! પાળવા



દમનમાંથી છટકવા

59. Who lived in America before the Europeans arrived?  American Indians  Native Americans ુ x ૂ 4લOડ ઇન અમેરકા બીફોર ધ :રોિપયસ અરાઇOડ? 

અમેરકન ઇડયસ



નેટવ ઇડયસ

( અમેરકામા ં કોણ રહ(t ુ હt?ુ આગમન પહલા ુ :રોપીયનોના 

અમેરકન ઇbડયસ (Q Q ૂળ વતનીઓ) વતનીઓ



Q ૂળ અમરકસ ે

60. What group of people was taken to America and sold as slaves?  Africans  people from Africa ( ે વૉટ ¥પ એડ સોUડ એઝ લેOH?્ ુ ઑફ પીપલ વૉઝ ટકન ુ અમરકા 

આZકસ



પીપલ Zોમ આZકા

ુ ે ુ કયા rથના લોકોને અમરકા લઈ જઈ ‘લામ તરક( વેચવામા ં આOયા હતા? 

આZકસ



આZકાના લોકો

61. Why did the colonists fight the British?  because of high taxes (taxation without representation)  because the British army stayed in their houses (boarding, quartering)  because they didn’t have self-government Oહાય ડડ ધ કૉલૉનીટ ફાઇટ ધ 4dટશ? 4dટશ 

( બીકૉસ ઑફ હાઇ ટ( Tીસ (ટ( ટ( Tેશન િવધાઉટ ર.ઝે ) ે ટશન



બીકૉસ ધ 4dટશ આમŒ ટ( «ડ ઇન ધેઇર હાઉસીસ (બૉડ¬ બૉડ¬ગ. ) ગ વાટરગ !

Copyright © 2010 www.gujaratiamerican.com | All Rights Reserved

6/2/2010

Page 22 of 36 

બીકૉસ ધ 4dટશ આમŒ ટ( «ડ ઇન ધેઇર હાઉસીસ (બૉડ¬ બૉડ¬ગ. ) ગ વાટરગ !



બીકૉસ ધે ડŠટ હ(વ સU‡ ે -્ ગવનમે ! ટ

સંથાનવાદઓ(કૉલિનટ થાનવાદઓ કૉલિનટ) કૉલિનટ 4dટનવાસીઓ સાથે ક(મ લડયા? લડયા 

­ચા કરવેરાના કારણે (પોતાના પોતાના .િતિનિધ વગર થયેલ કર આકારણી) આકારણી



ે તેમના ઘરો(રહ( ઘરો રહ(ઠાણ,લ‰કરમથક ાણ લ‰કરમથક)માં ઉપCથિત/હાજર હાજર લ‰કરમથક માં 4dટશ સનાની



તેમની પાસે વવ-શાસન નહ હોવાને કારણે

62. Who wrote the Declaration of Independence?  (Thomas) Jefferson ( ? x ૂ રોટ ધ ડ(લેર( શન ઑફ ઇડપેડસ 

(થોમસ થોમસ) થોમસ 7ફરસન

વાધીનતા ુ ં ઘોષણાપ- કોણે લP:?ુ 

(થોમસ થોમસ) થોમસ 7ફરસન

63. When was the Declaration of Independence adopted?  July 4, 1776 ( Oહ(ન વૉ„્ ધ ડલે અડો†ટ( L્? ( ર( શન ઑફ ઇડપેડસ 

ુ 4, 1776 rલાઇ

વાધીનતા ુ ં ઘોષણાપ- ©ાર( અપનાવા:?ુ 

ુ ૪, ૧૭૭૬ rલાઇ

64. There were 13 original states. Name three.  New Hampshire  Delaware  Massachusetts  Maryland  Rhode Island  Virginia  Connecticut  North Carolina  New York  South Carolina  New Jersey  Georgia  Pennsylvania ધેઅર વેર 13 ઓરoજનલ ટ( Mસ. સ નેમ Vી. Vી

Copyright © 2010 www.gujaratiamerican.com | All Rights Reserved

6/2/2010

Page 23 of 36 ધેઅર વેર 13 ઓરoજનલ ટ( Mસ. સ નેમ Vી. Vી ુ રાzયોના નામ આપો. ૧૩ Qળ ુ :એસએના 

: ુ હ3પશાયર (



ડ(લાવર



ુ ે મેસે™:સMસ



મેરલેડ



રહોડ આઇલેડ



વoyિનયા



કનેટકટ



નોથ! ક(રો4લના



ુ ! :યોક



સાઉથ ક(રો4લના



ુ :જસŒ



zયોજŒયા



પેનિસUવેિનયા

65. What happened at the Constitutional Convention?  The Constitution was written.  The Founding Fathers wrote the Constitution. વૉટ હ(પડ એટ ધ કૉIટટ—શનલ કવેશન? ૂ 

ધ કૉIટટ— ૂશન વૉઝ રMMન



ધ ફાઉડગ ફાધસ! રોટ ધ કૉIટટ— ૂશન

બંધારણીય સમલનમાં N ું થ: ુ હt?ુ ં ે 

બંધારણ લખવામા ં આO: ુ



સંિવધાન–બં લP: ુ ં વધાન બંધારણ ઘડનારાઓએ બધારણ

66. When was the Constitution written?  1787 Oહ(ન વૉ„્ ધ કૉIટટ—શન રMMન? ૂ 

1787

બંધારણ ©ાર( લખા:?ુ 

૧૭૮૭

67. The Federalist Papers supported the passage of the U.S. Constitution. Name one of the writers.  (James) Madison (Alexander) Hamilton Copyright © 2010 www.gujaratiamerican.com | All Rights Reserved

6/2/2010

Page 24 of 36   

(Alexander) Hamilton (John) Jay Publius

ે ધ ફડરલીટ પપસ ુ કૉIટટ— ૂશન. નેમ વન ઑફ ધ રાઇટસ!? ( ! સપોટl ડ ધ પેસેજ ઑફ ધ :એસ સમવાયી પ-ોએ બંધારણના અવતરણને ટ(કો આ†યો. લેખકોના નામ આપો. આપો 

(73સ 73સ) 73સ મેડસન



(એલે એલેઝાડર) ઝાડર હ(િમUટન



(›હોન ›હોન) ›હોન 7ય



પ¦Wલયસ

68. What is one thing Benjamin Franklin is famous for?  U.S. diplomat  oldest member of the Constitutional Convention  first Postmaster General of the United States  writer of “Poor Richard’s Almanac”  started the first free libraries ( વૉટ ઇઝ વન થીગ બેgમીન Zકલીન ( ઇઝ ફમસ ફોર? 

ે ડ†લોમટ ુ :એસ



ે ઓUડ(ટ મે3બર ઑફ ધ કૉIટટ—શનલ કવશન ૂ



( ફટ! પોટમાટર જનરલ ઑફ ધ :નાઇટ( ડ ટMસ ુ



રાઇટસ! ઑફ ">અર >અર રચL્ ! 'H ્ અUમેનેક" ુ



ટાટl ડ ધ ફટ! Z લાયdેરઝ

બેgિમન Zક4લન ¯ કઇ એક બાબત માટ( .Pયાત થયો? 

ુ /રાજ¨ાર રાજ¨ાર ુ :એસ QaસX



ુ સ|ય બંધારણીય સમલનનો સૌથી rનો ં ે



ં .થમ QPય પોટમાટર (ટપાલ ટપાલ કચેરનો હવાલો સભાળનાર અિધકાર) ુ



ુ નો લેખક '>અર >અર રચડસ ! ઑUમનૅક'નો



ુ ુ >તકાલયોનો ં કરનાર િનઃNUક આરભ

69. Who is the “Father of Our Country”?  (George) Washington x્ ઇઝ ધ "ફાધર ફાધર ઑફ અવર કb"? કb 

(zયોr zયોr્ zયોr્ )! વોિશvગટન

'આપણા આપણા દ( શના િપતા' િપતા કોણ છે ? 

(zયોr zયોr્ zયોr્ )! વોિશvગટન

70. Who was the first President?* Copyright © 2010 www.gujaratiamerican.com | All Rights Reserved

6/2/2010

Page 25 of 36 70. Who was the first President?*  (George) Washington x્ વૉઝ ધ ફટ! .ેિસડ(ટ? 

(zયોr zયોr્ zયોr્ )! વોિશvગટન

આપણા દ( શના .થમ રાuપિત રાuપિત/રાu.Qખ રાu.Qખ ુ કોણ હતા? 

(zયોr zયોr્ zયોr્ )! વોિશvગટન

B: 1800s બીઃ એઇટન હ{(ŠH્ H્ H.્ 1800H બીઃ ૧૯મી ૧૯મી સદ 71. What territory did the United States buy from France in 1803?  the Louisiana Territory  Louisiana ( વૉટ ટ( રટર ડડ ધ :નાઇટ( ુ ડ ટMસ બાય Zોમ Zાસ ઇન 1803? 

ધ ઇિસયાના ટરટર ુ (



ુ ઇિસયાના

૧૮૦૩ માં :નાઇટડ ુ ( ટ( Mસએ Zાસ પાસેથી કયો .ાત ખર°ો? 

.ાત ુ ઇિસયાના



ુ ઇિસયાના

72. Name one war fought by the United States in the 1800s.  War of 1812  Mexican-American War  

Civil War Spanish-American War

( નેમ વન વૉર ફોટ બાય ધ :નાઇટ( ુ ડ ટMસ ઇન ધ એઇટન હ{(Šસ ( 1800H H)્ 

વૉર ઑ‡્ 1812



મેCસકનસકન-અમેરકન વૉm્



િસિવલ વૉm્



પેિનશનશ-અમેરકન વૉm્

ુ ( ટ( Mસ ¨ારા લડાયલા ુ ૧૮૦૦માં ૧૯મી નામ આપો. ે :Gોના ૧૮૦૦માં (૧૯ ૧૯મી સદમાં) :નાઇટડ 

૧૮૧૨ ુ ૧૮૧૨ ુ :G



મેCસકનુ સકન-અમેરકન :G (œતર œતર) ુ œતર નાગરક :G

Copyright © 2010 www.gujaratiamerican.com | All Rights Reserved

6/2/2010

Page 26 of 36 

(œતર œતર) ુ œતર નાગરક :G



પેિનશુ નશ-અમેરકન :G

73. Name the U.S. war between the North and the South.  the Civil War  the War between the States નેમ ધ :એસ ુ વૉm્ બીટવીન ધ નોથ! એડ ધ સાઉથ. 

ધ િસિવલ વૉm્



ધ વૉm્ બીટવીન ધ ટ( Mસ

ુ ઉ2ર અને દ4Tણ વ™ચે લડાયલા ુ (અમે અમેરકન) રકન :Gના નામ આપો. ે :એસ 

ુ (œતર œતર) œતર નાગરક :G



ુ રાzયો વ™ચે ુ :G

74. Name one problem that led to the Civil War.  slavery  economic reasons  states’ rights ે લેડ ુ ધ િસિવલ વૉર. નેમ વન .ોબલેમ ધટ 

લેવર



ઇકોનોિમક રઝસ



ટ( Mસ' સ રાઇMસ

(œતર œતર) ુ તરફ દોર જનાર કોઇ એક સમયા ુ નામ આપો. œતર નાગરક :G 

ુ ‘લામી



આિથjક કારણો



રાzયોના અિધકાર

75. What was one important thing that Abraham Lincoln did?*  freed the slaves (Emancipation Proclamation)  saved (or preserved) the Union  led the United States during the Civil War વૉટ વૉઝ વન ઇ3પોટટ ! થીગ ધેટ અdાહમ 4લકન ડડ? 

ે Zડ ધ લેOસ (ઇમૅ ઇમૅCસપશન ઑફ .ૉલેમેશન)



ુ સેOડ (ઓર ઓર .ીઝવL ! ્ ) ધ :િનયન



ુ ( ુ લેડ ધ :નાઇટ( ડ ટMસ ડ±રગ ધ િસિવલ વૉm્

અdાહમ 4લvકને કઇ અગaયની ધટના કર? કર 

ુ ં QCત ુ બંધનોમાથી gહ(ર કર^)ુ ં ુ ે Qત ‘લામોન કયા! (બં

Copyright © 2010 www.gujaratiamerican.com | All Rights Reserved

6/2/2010

Page 27 of 36 

ં QCત ુ ુ બંધનોમાથી gહ(ર કર^)ુ ં ુ ે Qત ‘લામોન કયા! (બં



સંઘરાzયને બચાO:ુ(ુ ટકાO:ુ રાzયને બચાO: ટકાO:)ુ



( ુ (œતર œતર) ડ ટMસને દોરવણી આપી ુ દર3યાન :નાઇટ( œતર નાગરક :G

76. What did the Emancipation Proclamation do?  freed the slaves  freed slaves in the Confederacy  freed slaves in the Confederate states  freed slaves in most Southern states ે ે વૉટ ડડ ધ ઇમૅCસપશન ઑફ .ૉલેમશન Lુ ? 

ZL્ ધ લેOસ



ZL્ લેOસ ઇન ધ કફડરિસ (



( ( ટ( Mસ ZL્ લેOસ ઇન ધ કફડરટ



ZL્ લેOસ ઇન મોટ સધન! ટ( Mસ

ં QCતની 'બં બંધનોમાથી ુ gહ(રાત'એ એ N ુ ં ક:?! ુ 

ુ ુ ે Qત ‘લામોન કયા!



ુ ં ‘લામોને સંઘમાથી ુ Qત કયા!



ં ‘લામોન ુ ે Qત ૧૮૬૧ – ૬૫ માં અમરકામાથી ુ ે ં અલગ પડ(લા ં રાzયોમાથી કયા!



ે Qત ુ મોટા ભાગના દ4Tણના રાzયોમાંથી ‘લામોન ુ કયા!

77. What did Susan B. Anthony do?  fought for women’s rights  fought for civil rights વૉટ ડL્ Hઝન બી. ²થની Lુ ? ુ 

ફોટ ફોર િવમેસ રાઇMસ



ફોટ ફોર િસિવલ રાઇMસ

બી. ²થનીએ N ુ ં ક:?! ુ ુ Hઝન 

મહલાઓના અિધકારો માટ( લડ



નાગરકોના અિધકારો માટ( લડ

C: Recent American History and Other Important Historical Information સીઃ રસેટ અમેરકન હટર એડ અધર ઇ3પોટટ ! હટોરકલ ઇફરમેશન સીઃ તા7તરનો અમેરકન ઇિતહાસ અને બી[ અગaયની ઐિતહાિસક માહિત 78. Name one war fought by the United States in the 1900s.*  World War I  World War II

Copyright © 2010 www.gujaratiamerican.com | All Rights Reserved

6/2/2010

Page 28 of 36    

World War II Korean War Vietnam War (Persian) Gulf War

( નેમ વન વૉર ફોટ બાય ધ :નાઇટ( ુ ડ ટMસ ઇન ધ નાઇટન હ{(Šસ ( 1900H H)્ 

વUડ! વૉર - વન



વUડ! વૉર - ુ



કોરયન વૉર



િવયેટનામ વૉર



(પિશj પિશjયન) ન ગUફ વૉર

ુ ( ટ( Mસ ¨ારા લડાયલા ુ ુ નામ આપો. ૧૯૦૦માં ૨૦મી ે કોઇ એક :G ૧૯૦૦માં (૨૦ ૨૦મી સદમાં) :નાઇટડ 

ુ .થમ િવ´િવ´-:G



ુ µ¨િતય િવ´િવ´-:G



કોરયન :G ુ



િવયેટનામ :G ુ



(પિસj પિસjયન) ુ ન ગUž ુ :G

79. Who was President during World War I?  (Woodrow) Wilson ુ x ૂ વૉઝ .ેિસડ(ટ ડ±રગ વન વUડ! વૉર - વન? 

(^ડરો ^ડરો ુ ) િવUસન

ુ દર3યાન કોણ રાuપિત/રાu.Qખ ુ હt?ુ .થમ િવ´રાu.Qખ િવ´-:G 

ુ ) િવUસન (^ડરો ^ડરો

80. Who was President during the Great Depression and World War II?  (Franklin) Roosevelt ુ ે ડ.ેસન એL્ વUડ! વૉર - ુ ? x ૂ વૉઝ .ેિસડ(ટ ડ±રગ ધ cટ 

ુ ે (Zક4લન Zક4લન ) mઝવUટ (

ુ દર3યાન કોણ રાuપિત/રાu.Qખ ુ હt?ુ મહામંદ અને µ¨િતય િવ´-:G રાu.Qખ 

ુ ે (Zક4લન Zક4લન ) mઝવUટ (

81. Who did the United States fight in World War II?  Japan, Germany, and Italy x ૂ ડડ ધ :નાઈટડ ુ ( ટ( Mસ ફાઇટ ઇન વUડ! વૉર - ુ ? 

gપાન, gપાન જમની ! , ઍડ ઇટાલી

Copyright © 2010 www.gujaratiamerican.com | All Rights Reserved

6/2/2010

Page 29 of 36 

gપાન, gપાન જમની ! , ઍડ ઇટાલી

ુ ુ ં :નાઇટ( ( µ¨િતય િવ´ડ ટMસ સામે કોણ લડ: ુ હt?ુ િવ´-:Gમા 

gપાન, gપાન જમની ! , અને ઇટાલી

82. Before he was President, Eisenhower was a general. What war was he in?  World War II બીફોર હ વૉઝ .ેિસડ(ટ, ટ આઇઝન હોવર વૉઝ એ જનરલ. જનરલ વૉટ વૉર વૉઝ હ ઇન? ઇન 

વUડ! વૉર - ુ

ુ ં એ હતો? રાuપિત/રાu.Qખ રાu.Qખ ુ આઇઝન હોવર લ‰કરનો અિધકાર હતો. કયા :Gમા ુ બયા >વ} રાuપિત 

ુ µ¨િતય િવ´િવ´-:G

83. During the Cold War, what was the main concern of the United States?  Communism ુ ( ટ( Mસ? ધ કોUડ વૉર, વૉટ વૉઝ ધ મેઇન કસન! ઑફ ધ :ુનાઈટડ ડ±રગ 

ુ કો3:િનઝમ

ુ ુ દર3યાન, :નાઇટડ ુ ( ટ( Mસની QPય શીતિનસબત કઇ હતી? શીત-:G 

સા3યવાદ

84. What movement tried to end racial discrimination?  civil rights (movement) ( વૉટ Qવમટ ડસFિમનેશન? ુ ે ાઇડ ુ એડ રિસયલ 

િસિવલ રાઇMસ (Qવમટ Qવમટ ુ ે )

કઇ ચળવળે વશીય ભેદભાવનો œત આ¶યો? ં 

નાગરક અિધકાર (ચળવળ ચળવળ) ચળવળ

85. What did Martin Luther King, Jr. do?*  fought for civil rights  worked for equality for all Americans ુ વૉટ ડડ માટ¬ન U:થર કગ, rિનયર ુ Lુ ? 

ફોટ ફોર િસિવલ રાઇMસ



વડ! ફોર ઇવાલીટ ફોર ઑલ અમેરકસ

ુ માટ¬ન U:થર કvગ, rિનયર( N ુ ં ક:?! ુ ુ 

નાગરક અિધકાર માટ( લડયા



બધા અમેરકનોની સમાનતા માટ( કાય! ક:! ુ

Copyright © 2010 www.gujaratiamerican.com | All Rights Reserved

6/2/2010

Page 30 of 36 86. What major event happened on September 11, 2001, in the United States?  Terrorists attacked the United States. ુ ( ટ( Mસ? વૉટ મેજર ઇવેટ હપડ ઓન સ†ટ(3બર 11, 2001, ઇન ધ :નાઇટડ ( 

ટ( રરટ એટ( L્ ધ :નાઇટડ ુ ( ટ( Mસ

ં સ†ટ( 3બર ૧૧, ઘટના ઘટ? ુ ( ટ( Mસમા ં કઇ ગભીર ૧૧ ૨૦૦૧ના ૨૦૦૧ના રોજ :નાઇટડ 

આતંકવાદઓએ :નાઇટડ ુ કયK ( ટ( Mસ પર xમલો ુ

87. Name one American Indian tribe in the United States.  [USCIS Officers will be supplied with a list of federally recognized American Indian tribes.]  Cherokee  Cheyenne  Navajo  Arawak  Sioux  Shawnee  Chippewa  Mohegan  Choctaw  Huron  Pueblo  Oneida  Apache  Lakota  Iroquois  Crow  Creek  Teton  Blackfeet  Hopi  Seminole  Inuit નેમ વન અમેરકન ઇડયન ાઇબ ઇન ધ :નાઇટડ ુ ( ટ( Mસ. કોઇ એક અમેરકન આદgિત ુ નામ આપો. 

ચરક



ચેયેન



નવાજો અરાવક

Copyright © 2010 www.gujaratiamerican.com | All Rights Reserved

6/2/2010

Page 31 of 36 

અરાવક



: ુ



શાની



4ચપેવા



મોહ(ગન



ચોટો



ુ hરોન



ુ †:એબલો



ઓિનડા



અપાચે



લકોટા



ુ ઇરોqઓઇસ



Fો



Fક



ટkટૉન



Wલેકફટ



હોિપ



સેિમનોલ



ુ ઇ:ઇટ

INTEGRATED CIVICS ઇbટcેટ(ડ િસિવસ સમCવત નાગરકશા*

A: Geography એઃ zયોcાફ એઃ Sગોળ ુ 88. Name one of the two longest rivers in the United States.  Missouri (River)  Mississippi (River) ુ ( ટ( Mસ. નેમ વન ઑફ ધ ુ લોગેટ રવH!્ ઇન ધ :નાઇટડ 

રવર) ુ (રવર િમHર રવર



િમિસિસપી (રવર રવર) રવર

ં એવી બે નદના નામ આપો. ુ ( ટ( Mસની સૌથી લાબી :નાઇટડ

Copyright © 2010 www.gujaratiamerican.com | All Rights Reserved

6/2/2010

Page 32 of 36 ં એવી બે નદના નામ આપો. ુ ( ટ( Mસની સૌથી લાબી :નાઇટડ 

નદ) ુ (નદ િમHર નદ



િમિસિસિપ (નદ નદ) નદ

89. What ocean is on the West Coast of the United States?  Pacific (Ocean) ( ? વૉટ ઓસન ઇઝ ઓન ધ વેટ કોટ ઑ‡્ ધ :નાઇટ( ડ ટMસ ુ 

પૅિસફક (ઓસન ઓસન) ઓસન

ુ ( ટ( Mસના પિ·મ સાગરતટ( કયો સQુ છે ? :નાઇટડ 

.શાંત(પૅ પૅિસફક) સફક મહાસાગર

90. What ocean is on the East Coast of the United States?  Atlantic (Ocean) વૉટ ઓસન ઇઝ ઓન ધ ઇટ કોટ ઑ‡્ ધ :નાઇટ( ડ ટ( Mસ? ુ 

એMલાટક (ઓસન ઓસન) ઓસન

ુ ! સાગરતટ( કયો સQુ છે ? ુ ( ટ( Mસના >વ :નાઇટડ 

એટલાંટક મહાસાગર

91. Name one U.S. territory.  Puerto Rico  U.S. Virgin Islands  American Samoa  Northern Mariana Islands  Guam નેમ વન :એસ ુ ટ(રટર. ( કોઇ એક :એસ કશાિસત .દ( શ ુ નામ આપો. ુ 

પોતK રકો (પોટK પોટK રકો) રકો



ે વજŒન આઇલડH ુ :એસ ્



અમેરકન સમોઆ



નોથન ! મેરયાના આઇલેડH ્



ુ ‘યામ

92. Name one state that borders Canada.  Maine  Minnesota  New Hampshire  North Dakota  Vermont

Copyright © 2010 www.gujaratiamerican.com | All Rights Reserved

6/2/2010

Page 33 of 36         

Vermont Montana New York Idaho Pennsylvania Washington Ohio Alaska Michigan

નેમ વન ટ( ટ ધટ ે બોડસ ! ! ક( નેડા. ક(નેડા સાથના ે કોઇ એક સરહદ રાzય ુ નામ આપો. 

િમનેસોટા



: ુ હ3પશાયર (



નોથ! ડકોટા



વમKટ



મોટાના



ુ ! :યોક



ઇડાહો



પેનિસUવેિનયા



વોિશvpટન



ઓહાયો



અલાકા



િમિશગન

93. Name one state that borders Mexico.  California  Arizona  New Mexico  Texas નેમ વન ટ( ટ ધટ ે બોડસ ! ! મેCસકો. મેCસકો સાથેના કોઇ એક સરહદ રાzય ુ નામ આપો. 

ક(4લફોિનjયા



એરઝોના



:ુુ મેCસકો :



ટ( સાસ

94. What is the capital of the United States?*  Washington, D.C. Copyright © 2010 www.gujaratiamerican.com | All Rights Reserved

6/2/2010

Page 34 of 36 

Washington, D.C.

( ? વૉટ ઇઝ ધ ક(િપટલ ઑફ ધ :નાઇટ( ુ ડ ટMસ 

વોિશvpટન, ટન ડ. ડ સી. સી

રાજધાની) ુ ( ટ( Mસ ુ પાટનગર(રાજધાની :નાઇટડ રાજધાની N ુ ં છે ? 

વોિશvpટન, ટન ડ. ડ સી. સી

95. Where is the Statue of Liberty?*  New York (Harbor)  Liberty Island  [Also acceptable are New Jersey, near New York City, and  on the Hudson (River).] Oહ(ર ઇઝ ધ ટ(™: ુ ઓફ 4લબટi? 

હાબર ુ ! (હાબર :યોક ! )



4લબટi આઇલેડ



ુ ુ ! સીટ, એડ [ઑUસૉ ઑUસૉ એસે†ટ( બલ આર :જસŒ , નીયર :યોક



ઓન ધ હડસન (રવર રવર).] રવર

ુ >ત¸ ુ ) ©ાં આવ 'ટ( ટ( ™: ુ ઓફ 4લબટi'(વતં વતં-તાની દવી ે ુ છે ? ( 

બાmુ ) ુ ! (બાm :યોક



4લબટi આઇલેડ



ુ ! મહાનગરની સમીપ [આ આ પણ આવકાય! છે ઃ :જસŒ , :યોક ુ



હડસન (નદ નદ) નદ પર.] પર

B: Symbols બીઃ િસ3બUસ બીઃ 4ચ¹ો 96. Why does the flag have 13 stripes?  because there were 13 original colonies  because the stripes represent the original colonies Oહાય Šઝ ધ žલેગ હ(વ 13 ાઇ†સ? ાઇ†સ 

બીકોઝ ધેર વેર 13 ઓરoજનલ કૉલૉનીસ



બીકોઝ ધ ાઇ†સ ર.ેઝેટ ધ ઓરoજનલ કૉલૉનીસ

ુ રાuકર( છે ? રાu-ˆવજના ૧૩ આડા પºા N ુ ં H4ચત 

ં કારણક( ૧૩ Qળ હતા ુ સથાનો



ં ુ .િતિનિધaવ કર( છે કારણક( આડા પºા Qળ ુ સથાનો

97. Why does the flag have 50 stars?* Copyright © 2010 www.gujaratiamerican.com | All Rights Reserved

6/2/2010

Page 35 of 36 97. Why does the flag have 50 stars?*  because there is one star for each state  because each star represents a state  because there are 50 states Oહાય Šઝ ધ žલેગ હ(વ 50 ટાસ!? 

બીકોઝ ધેર ઇઝ વન ટાર ફોર ઇચ ટ( ટ



બીકોઝ ઇચ ટાર ર.ેઝેટH ્ એ ટ( ટ



બીકોઝ ધેર આર 50 ટ( Mસ

ુ રાuકર( છે ? રાu-ˆવજના ૫૦ તારાઓ N ુ ં H4ચત 

કારણક( .aયેક તારો એક રાzય માટ( છે



કારણક( .aયેક તારો એક રાzય દશાવે ! છે



ુ ૫૦ રાજયો છે કારણક( લ

98. What is the name of the national anthem?  The Star-Spangled Banner વૉટ ઇઝ ધ નેમ ઑફ ધ નેશનલ એથમ? એથમ 

ધ ટારૅ ટાર-પેગUડ બનર

રાuય tિત રાuગીત) ુ ગીત (રાuગીત રાuગીત  ુ ં નામ આપો. 

ધ ટારતારાઓથી ચમકતો ઝંડો) ટાર-પેગલડ બેનર (તારાઓથી ો

C: Holidays સીઃ હો4લડ(સ સીઃ રgઓ 99. When do we celebrate Independence Day?*  July 4 ે  સ ડ (? Oહ(ન Lુ વી સેલીdેટ ઇડપડ( 

ુ 4 rલાઇ

ં દવસ ©ાર( ઉજવીએ છએ? આપણે વાત\ય 

ુ ૪ rલાઇ

100. Name two national U.S. holidays.  New Year’s Day  Martin Luther King, Jr. Day  Presidents’ Day  Memorial Day  Independence Day  Labor Day

Copyright © 2010 www.gujaratiamerican.com | All Rights Reserved

6/2/2010

Page 36 of 36     

Labor Day Columbus Day Veterans Day Thanksgiving Christmas

ુ નેમ ુ નેશનલ :એસ હો4લડ(સ. 

:ુુ યર ડ( :



ુ માટ¬ન U:થર કvગ, rિનયર ડ( ુ



.ેિસડ(ટસ' ટસ ડ(



મેમોરયલ ડ(



ઇbડપેડ(સ ડ(



લેબર ડ(



કોલ3બસ ડ(



વેટરસ ડ(



થેકસ4ગિવગ



Fટમસ

કોઇ પણ બે :એસની ુ રાuય રgના નામ આપો. 

: ુ યર ડ(



ુ માટ¬ન U:થર કvગ, rિનયર ડ( (જમદવસ જમદવસ) ુ જમદવસ



.ેિસડ(ટ ડ(



મેમોરયલ ડ(



ઇbડપેડ(સ ડ( (વત-તા વત-તા દવસ) દવસ



લેબર ડ(



કોલ3બસ ડ(



વેટરસ ડ(



થેકસ4ગિવગ ડ(



Fટમસ ડ(

Copyright © 2010 www.gujaratiamerican.com | All Rights Reserved Maintained By: Applicraft Systems Inc (www.applicraftsystems.com) Courtesy: www.gujaratilexicon.com

Copyright © 2010 www.gujaratiamerican.com | All Rights Reserved

6/2/2010

Suggest Documents